વિદ્યાર્થી મિત્રો GSSSB અને GPSSB બોર્ડ તરફ થી સિવિલ ઇજનેર વિદ્યાર્થી ઓ માટે કુલ 2300+ ભરતી બહાર પાડવામાં આવી છે .જેવી કે , અધિક મદદનિશ ઇજનેર ,વર્ક આસિસ્ટન્ટ . તે પરીક્ષા ની સાથે તમને બધી પરીક્ષા માં તૈયારી કરી શકો તે માટે જૂના પેપર ઘણા ઉપયોગી હોય છે .
આ પરીક્ષા માટે તમે પણ સારી તૈયારી કરી શકો તેના માટે અમે તમારા માટે મટિરિયલ નું એક પેક ફોલ્ડર લઈને આવ્યા છીએ જેનાથી તમે ઘરે બેઠા તૈયારી કરી શકશો . જ્યારે GPSSB માં ભરતી આવી હતી તેમાં આપણાં મટિરિયલ માંથી MCQ પૂછાયા હતા. આ મટિરિયલ 1600 કરતાં વધારે વિદ્યાર્થી ઓ એ ડાઉનલોડ કરેલ છે. તો તમે પણ તૈયારી કરવા આ ડાઉનલોડ કરી શકો છો.
તમને આપવામાં આવશે 30 થી વધારે જેટલા જૂના પેપર ની સાથે સિવિલ ઇજનેર ની પરીક્ષા માટે,gujarati mcq book,old papers 2 important બૂક R. S KHURMI અને બીજું Hand Written, MCQ TEST SERIES પણ મળશે.
તો અત્યારે જ નીચેના બટન (PAY NOW) પર ક્લિક કરો અને મેળવો.
ડાઉનલોડ કરી શકો છો હવે ફક્ત 155 રૂપિયા માં અત્યારે લિમિટેડ ટાઈમ માટે ઓફર છે. પછી Price 500 સુધી વધી જશે
(50% OFF) 155/- Only !!!!
1634 File Downloaded